Coronavirus (COVID-19) update – Gujarat

“STAY HOME, STAY SAFE”

Coronavirus (COVID-19) update – Gujarat

“ગુજરાતની જનતાને હું ખાતરી આપવા માગું છું કે આ 21 દિવસો દરમ્યાન જે કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડલાઇન બહાર પાડી છે એ મુજબ આવશ્યક ચીજવસ્તુઓ બધાને મળતી જ રહેશે. કોઈએ કોઈ પણ બાબતમાં ગભરાવવાની જરૂર નથી.” Mar 24, 2020. Vijay Rupani CM Gujarat.

કોરોના વાયરસ કે કોવિડ19 સંદર્ભે કોઈ પણ નાગરિકને પ્રશ્નો કે મૂંઝવણ હોય તો તેમણે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત askexpertcovid19@gujarat.gov.in અથવા askdocforcovid19.gujarat@gmail.com પર ઈ-મેઈલ કરવા અનુરોધ છે. આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા નિષ્ણાત તબીબો આપને સચોટ અને અધિકૃત જવાબો આપશે.